આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, 30થી 40ની સ્પીડે પવન ફૂંકાઈ શકે

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અન્યત્ર જ્યાં હળવા વરસાદની સંભાવના છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,…

Read More

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વકીલ અને પોલીસ સામસામે, વકીલને મહિલા પોલીસ અધિકારીએ લાફા ઝીંકી દેવાના આક્ષેપ સાથે કોર્ટ સંકુલમાં હોબાળો

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે. અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા હતા. વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈસીએચ આસોદરાએ તેમને બે લાફા જીક્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વકીલ શેખ મહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ…

Read More

શું હેરના ગ્રોથ માટે ડાર્ક ચોકલેટ છે ફાયદાકારક?, જાણો તેના ફાયદા

સ્વાદિષ્ટ ચોકલેટ હેરના ગ્રોથમાં મદદ કરી શકે છે તે માનવું મુશ્કેલ છે. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે હેર ખરવાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં 70% કોકો હોય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વસ્થ પણ છે. ફેટી એસિડ અને વિટામિનથી…

Read More

રચેલ ગુપ્તાએ સેક્સુઅલ હેરસમેન્ટ અને માનસિક સતામણીને લીધે MGIનો તાજ પાછો આપ્યો, કાયદાકીય લડત આપશે

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 જીતીને ઇતિહાસ રચનાર જલંધરની રચેલ ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આપવિતી વર્ણવી છે. સૌંદર્ય સ્પર્ધાની વિજેતાએ દાવો કર્યો છે કે તેણીને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતા તેણે પોતે જ તે પાછો આપી દીધો છે. તેણે આનું કારણ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનને ગણાવ્યું છે. રચેલે કહ્યું કે, તેણે તાજ પરત કરી દીધો…

Read More

નાસિકમાં આગામી વર્ષે યોજાનારા કુંભમેળાની તારીખ જાહેર થતાં તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે પહેલું શાહી સ્નાન

મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તુરખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી. નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડ્યૂલની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં તમામ 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો….

Read More

બાંગ્લાદેશની નવી ચણલી નોટ પર હિન્દુ-બૌદ્ધ અને મંદિર અને કલાકૃતિના ફોટો, મુજીબુર રહેમાનનો ફોટો નોટમાંથી હટાવ્યો

બાંગ્લાદેશમાં યુનુસ વહિવટી તંત્રએ શેખ મુજીબુર રહેમાનની યાદોને ભૂસવા માટે ની શરુઆત કરી છે. બાંગ્લાદેશે ૧ જૂનથી નવી તસવીરો સાથેની નવી ચલણી નોટ જારી કરવાનું શરુ કર્યું છે. આ ચલણી નોટ પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ મુજીબુર રહેમાનના ફોટોના બદલે ઐતિહાસિક ઈમારતો અને કલાકૃતિની તસવીરો છાપવાનું શરુ કર્યું છે. ગત વર્ષે ઓગષ્ટમાં શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા…

Read More

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 320 થયા, અમદાવાદમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ…

Read More

OnePlus 13s ભારતમાં જાણો ક્યારે થશે લોન્ચ, ફીચર્સ કન્ફર્મ થયા અને આ હશે કિંમત

OnePlus ભારતમાં એક નવો ફ્લેગશિપ ગ્રેડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. OnePlus 13s 5 જૂને લોન્ચ થશે. આ હેન્ડસેટ અંગે સત્તાવાર પોર્ટલ પર એક પેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં આ હેન્ડસેટના ઘણા ફીચર્સની વિગતો શેર કરવામાં આવી છે. OnePlus 13s એક કોમ્પેક્ટ અને સ્લિમ હેન્ડસેટ હશે. રિપોર્ટ મુજબ, આ ફોન OnePlus 13T નું વર્ઝન…

Read More