Gujarat24  /  Life Style

એસઆઈપી અને એફડી શું છે ? આ યોજના તમને ક્યારેય ગરીબ નહીં થવા દે, તમારી પાસે હશે અઢળક પૈસા!

આપણે જે સ્કીમની વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યુપી) તરીકે ઓળખાય છે.આ એક એવી સ્કીમ છે જેમાં જો તમે એકમુશ્ત રકમનું રોકાણ કરશો તો તમને ક્યારેય પૈસાની તંગી નહીં પડે.આ યોજનાથી નિયમિત આવક તરીકે તમે દર મહિને પૈસા ઉપાડી શકો છો.આજકાલ લોકો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી), સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) અને સ્ટોક્સ વિશે…

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વિશાખાપટ્ટનમમાં પીએમ મોદી લાખો લોકો સાથે જોડાયા

વિશ્વમાં યોગના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં લાખો લોકોએ યોગાસન કરી સાથ આપ્યો હતો, જે યોગના વૈશ્વિક પ્રસારનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમ મોદીએ યોગને જીવનશૈલીનો અંગ બનાવવાની અપિલ કરતા કહ્યું કે “યોગ…

Read More

હોમ કૌઝીના ‘ફેમિલી રેસિપી કોન્ટેસ્ટમાં લો ભાગ, જીતશો તો મળશે હોલિડે પેકેજ, જાણો કેવી રીતે કરવું એપ્લાય

એક સ્વદેશી બ્રાન્ડ જે તમારા માટે હોમ શેફ્સ (ઘરના રસોઇયાં) પાસેથી અધિકૃત કૌટુંબિક વાનગીઓ લાવવા માટે જાણીતી છે, તે તેના ‘ફેમિલી રેસિપી કોન્ટેસ્ટ’ દ્વારા તમારા પરિવારની મનપસંદ વાનગીઓ અને ખાસ મસાલા શોધી રહી છે. ભારતના રાંધણ વારસાની ઉજવણી માટે આયોજિત આ સ્પર્ધા દેશભરના હોમ શેફ્સને તેમના મનપસંદ કૌટુંબિક મસાલા મિક્સ ની વાનગીઓ શેર કરવા માટે…

Read More

મ્યન્ત્રા પર EORSની 22મી એડિશનમાં 10000થી વધુ બ્રાન્ડ્સની 4 મિલિયનથી વધુ પ્રોડક્ટ લાઈવ

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા, તેના ફ્લેગશિપ એન્ડ ઓફ રીઝન સેલ (EORS) ની ૨૨મી આવૃત્તિનું લાઇવ આયોજન ૧૨ જૂન સુધી કરી રહી છે.આ બહુપ્રતિક્ષિત શોપિંગ ઇવેન્ટ દેશભરના ફેશન અને સૌંદર્ય ઉત્સાહીઓને ચકિત કરશે. ટિઅર 1, ટિઅર 2 અને ઉભરતા શહેરોના ખરીદદારો 10,000 થી વધુ બ્રાન્ડ્સમાંથી 4 મિલિયનથી વધુ શૈલીઓની વિશાળ પસંદગીનું…

Read More

શું હેરના ગ્રોથ માટે ડાર્ક ચોકલેટ છે ફાયદાકારક?, જાણો તેના ફાયદા

સ્વાદિષ્ટ ચોકલેટ હેરના ગ્રોથમાં મદદ કરી શકે છે તે માનવું મુશ્કેલ છે. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે હેર ખરવાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં 70% કોકો હોય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વસ્થ પણ છે. ફેટી એસિડ અને વિટામિનથી…

Read More

DIY Banana Peel Face: કેળાં ખાઈને તેની છાલ ફેંકી ના દેશો, બનાવો નેચરલ ફેસ માસ્ક, જાણો પ્રોસેસ અને ફાયદા

DIY Banana Peel Face: આપણે ડેઇલી ઘણા બધા અલગ પ્રકારના ફળો ખાતા હોઈએ છીએ. એ જેટલા આપણા શરીર માટે ફાયદાકારક છે એટલા જ આપણી સ્કિન માટે પણ સારા છે. ઘણા એવા ફૂટ્સ છે જે સ્કિન માટે ખૂબ જ પ્રોડક્ટ્સ કરતા પણ સારું કામ કરે છે. એવું જ એક ફળ છે કેળાં. કેળાંને તેની પોષક મૂલ્યને…

Read More

વિદેશી યુવતીએ ભારતમાં પહેલીવાર પીધી મસાલા સોડા, સ્વાદ ચાખતાં જ આપ્યું રિએક્શન

ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે જેમાં આપણને વિદેશીઓની કેટલીક એવી હરકતો જોવા મળે છે જે આપણને હસાવે છે અને ક્યારેક આશ્ચર્યચકિત પણ કરે છે. હવે આવો જ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બ્રિટિશ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર કેરળમાં પહેલીવાર મસાલા સોડા ટ્રાય કરતો જોવા મળે છે,…

Read More

Mehsana: બ્લૂ રે એવિએશન એકેડમી દ્વારા સ્ટુડન્ટ્સ માટે એરફિલ્ડ બેઝ ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ, 18 મહિના સુધી ફ્લાઈટ સ્ટાન્ડર્ડ્સની અપાશે પ્રેક્ટિકલ ટ્રેનિંગ

Mehsana News: ઉત્તર ગુજરાતના યુવાઓને કોમર્શિયલ પાયલટ તરીકે કરિયર બનાવી શકે એ માટે મહેસાણામાં એરફિલ્ડ બેઝ ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. ઈન્ડિનય એવિએશન સેક્ટરમાં ટેલેન્ટેડ અને સ્કિલ્ડ પાયલોટ આપવા માટે બ્લૂ રે એવિએશન એકેડમી દ્વારા ખાસ ટ્રેનિંગનું આયોજન કરાયું છે. જેમાં ટ્રેનિંગ વખતે હાઈએસ્ટ સેફટી સ્ટાન્ડર્સ્ડ્સનું ધ્યાન રાખવામાં આવશે. મહત્ત્વનું છે કે, આ ફ્લાઈંગ…

Read More

બાળકો સહિત યુવાઓને મનોરંજન સાથે વિશ્વભરની પરંપરા અને સંસ્કૃતિની માહિતી આપતું પ્લેસ, જાણો રાજકોટના રોટરી ઈન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ વિશે

Rotary Dolls Museum Rajkot: વિશ્વભરની પરંપરા અને સંસ્કૃતિને એક જ જગ્યાએ જાણવી અને માણવા મળે એવું પ્લેસ એટલે રાજકોટનું રોટરી ડોલ્સ મ્યુઝિયમ. અહીં 102 દેશની 1600થી વધુ ડોલ્સ અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરા રજૂ કરે છે. રાજકોટનો આ રોટરી ડોલ્સ મ્યુઝિયમ બાળકોને મજા પડે એવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે…

Read More