Gujarat24  /  Gujarat  /  Ahmedabad

Ahmedabad: ITC નર્મદા હોટેલમાં 27 એપ્રિલ સુધી યોજાશે રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલ, શાહી વારસાવાળી થીમમાં ડાઈનરોને અનોખો અનુભવ થશે

Food Festival In Ahmedabad: અમદાવાદમાં આવેલી વૈભવી હોટેલ ITC નર્મદા જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, તેવા તેના ફૂડ ફેસ્ટિવલ રૉયલ કિચન – મેવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરીને તેના મહેમાનોને રાજસ્થાનના શાહી વ્યંજનોનો રસાસ્વાદ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક તૈયાર કરવામાં આવેલા મેવાડી વ્યંજનોના ખૂબ જ સમૃદ્ધ અને સૂક્ષ્મ…

Read More

Ahmedabad: AMC 9 વોર્ડના પ્લોટની કરશે ઈ-હરાજી, જાણો વોર્ડ મુજબ પ્લોટનો ભાવ, આ તારીખ સુધી કરાવી શકાશે રજિસ્ટ્રેશન

Ahmedabad News: AMC દ્વારા શહેરનાં SG હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ, શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 9 પ્લોટ હરાજીથી વેચવાનું નક્કી કર્યું છે. તારીખ 19 અને તારીખ 20 મેના રોજ 9 પ્લોટના ઈ ઓક્શન મારફતે અંદાજે રૂપિયા 1000 કરોડ એકત્રિત કરવાની ધારણા છે. આ પ્લોટોની હરાજીમાં રસ…

Read More

Ahmedabad: 2.67 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આખરે હેલ્પલાઈન જાહેર, કાર્ડ બેલેન્સ સહિતની માહિતી મળશે

Ahmedabad News: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરુરી માહિતી માટે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પ લાઈન કાર્યરત્ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઈપણ ફરિયાદ, સમસ્યા, માહિતી માટે હેલ્પલાઈન નંબર 07966440104 જાહેર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. પ્રાપ્ત…

Read More

Ahmedabad: અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI CCTV લગાવાશે, જાણો કયા વિસ્તારમાં કેટલા કેમેરા લાગશે

Ahmedabad News: નવા અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 AI CCTV લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ઘેરી છે. રીંગ રોડ આસપાસના વિસ્તારમાં CCTV જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવાયેલાં…

Read More

મૃત મહિલાના બોગસ દસ્તાવેજથી કરોડોની જમીન પડાવનાર બિલ્ડર રમણ પટેલ ઝડપાયો, મકરબાના રામ ભરવાડ સહિત 7 સામે થઈ હતી ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવનાર પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના સાગરિતો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રમણ પટેલે અન્ય 7થી વધુ આરોપીઓ સાથે મળીને મૃતક મહિલાના બનાવટી દસ્તાવેજ અને તેમના અગુંઠાની નિશાન લઈને કરોડો રૂપિયાની જમીન હડપ કરી હતી. આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં…

Read More

India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…

Read More

Ahmedabad: આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ – શીલજ – બોપલ – સરખેજમાં પાણી કાપ, ગુરુવારે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી

Ahmedabad Municipal Water Cut: AMC દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારિત મેઇન ટૂંક લાઈન નડતરરૂપ હોવાથી આ પાણીની મેઈન ટૂંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટૂંક લાઈન સાથે…

Read More

ખ્યાતિ કાંડ કેસમાં ક્રાઈમબ્રાંચે 5700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, કાર્તિક પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે

Khyati Hospital Scam Update: ગુજરાતના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરેલી રહેલી ક્રાઈમબ્રાંચે સમગ્ર કેસની પૂર્ણ કરીને 5700 જેટલા પેઈજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ જેટલા ડિજિટલ પુરાવા, ફાઈલ અને રજીસ્ટ્રર તેમજ બજાજ એલીયન્સ વીમા કંપની પાસેના દસ્તાવેજોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પુછપરછના બાદ ચાર્જશીટમાં પુરવણી કરવામાં આવશે. દાખલ…

Read More

Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી 2024માં પકડાયેલા 136 કિલો સોનાની હરાજી થશે

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 2024-૨૫ના 10 મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે 136 કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ લાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાને સોડિયમ નાઈટ્રાઈટ આપી હત્યા કરી, પોતે પણ આપઘાત કરવાનો હતો

Ahmedabad News: બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં દસ વર્ષના પુત્રને પૂણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં…

Read More