Gujarat24  /  Gujarat  /  Ahmedabad

Ahmedabad Demolition: ચંડોળામાં 20 ગેરકાયદેસર ધાર્મિક સ્થાન સહિત 500 બાંધકામ તોડાયા, ચોમાસા પહેલા તળાવને ફરતે પ્લાન્ટેશનની કામગીરી કરાશે

Ahmedabad Chandola Demolition: ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બિવામાં આવેલા વીસ જેટલા ધાર્મિક સ્થાન અને 500 જેટલા કાચા-પાકા બાંધકામ બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ધાર્મિક સ્થાન તોડવાની કામગીરી સમયે લોકોએ હોબાળો મચાવતા નિયંત્રણમાં લઈ કામગીરી પુરી કરાઈ હતી. ચંડોળા તળાવમાંથી કાટમાળ દુર કરવાની સાથે તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવની ફરતે…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More

Ahmedabad Demolition: સરખેજ-મકરબામાં ડિમોલિશન, AMCએ 162 રહેણાંક અને 20 વાણિજય એકમના ગેરકાયદેસર બાંધકામ દુર કર્યા

Ahmedabad Demolition: અમદાવાદના સરખેજ-મકરબા વિસ્તારમાં મેગા ડિમોલીશનના બીજા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના 20,370 ચોરસમીટરના રીઝર્વ પ્લોટ પૈકી 15900 ચોરસમીટરનુ પઝેશન મેળવાયું હતું. 162 રહેણાંક તથા 20 વાણિજય એકમના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા હતા. બે દિવસમાં 246 રહેણાંક બાંધકામ દુર કરાયા હતા. મકરબામાં સફીન લાલા દરગાહથી બદર પ્લાઝા, સરખેજ, વિશાલા નેશનલ હાઈવે સુધીના 18 મીટરના ટી.પી. રસ્તા…

Read More

Ahmedabad Demolition: AMC દ્વારા સરખેજ અને મકરબામાં ડિમોલિશન, કુલ 292 ગેરકાયદે દબાણો હટાવાશે

Ahmedabad Demolition News: AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ – ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ડીમોલિશનની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે-શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે….

Read More

Ahmedabad: SP રિંગ રોડ પર વર્ષ 2026ના અંત સુધી 10 નવા ઓવરબ્રિજ બનશે, સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે

Ahmedabad News: AUDAના SP રિંગ રોડ પર અત્યારે 1100 કરોડ રૂપિયાના ખર્ચે 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ આગામી વર્ષ 2026ના અંત સુધી પૂરું થઈ જશે. આ પછી સૌરાષ્ટ્ર-ચરોચર અને ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધશે અને દરેક દિશામાંથી લોકો એન્ટ્રી લઈ શકશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે…

Read More

Ahmedabad: બાંગ્લાદેશીઓને બનાવટી દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને ATSએ ઝડપ્યા, 15 જેટલા બનાવટી દસ્તાવેજ બનાવાયા હતા

Ahmedabad News: બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકો ભારતીય નાગરિક તરીકે પ્રસ્તાપિત કરવા માટે નકલી દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ અને એક બાંગ્લાદેશીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓને 14થી 15 જેટલા બાંગ્લાદેશીઓના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી…

Read More

Ahmedabad: નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આવેલા કળશ એપાર્ટમેન્ટ જૈન દેરાસર પાસે એક અજાણ્યા વ્યક્તિનો અકસ્માત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી CCTVની તપાસ કરતા એક રિક્ષાચાલકે તે વ્યક્તિને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઝડપાયા બાદ ખુલાસો…

Read More

Ahmedabad VS Hospital: VS હોસ્પિટલમાં 4 વર્ષમાં 500 દર્દી પર ક્લિનિકલ પરીક્ષણનો ઘટસ્ફોટ, ફાર્માસ્યુટીકલ કંપનીઓએ તપાસ માટે ડોક્યુમેન્ટસ પણ આપવાનો ઈન્કાર કર્યો

Ahmedabad VS Hospital News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૂમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ…

Read More

Gujarat Weather Update: આજથી બે દિવસ સુધી 30 કિલોમીટરની સ્પીડે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, જાણો આગામી ત્રણ દિવસ કેવું રહેશે તાપમાન

Gujarat Weather Update: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે 20થી 30 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ગરમીમાં રાહત મળી શકે છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે કંડલા એરપોર્ટમાં 44 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી સાથે…

Read More

Ahmedabad: દોઢ મહિનાની જહેમત બાદ પકડાયેલો આરોપી સેટેલાઈટ પોલીસની બેદરકારીથી સોલા સિલામાંથી ભાગ્યો, DCPએ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી…

Read More