
ઈ-વ્હિકલ વેચાણ વધારવા નિર્ણયઃ ગુજરાતમાં EVની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટ, 31 માર્ચ 2026 સુધી 1 ટકા જ ટેક્સ લાગશે
EV Tax Rebate In Gujarat: કિલનએનર્જી-ગ્રીન એનર્જીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનના વેચાણ પર 5 ટકા ટેક્સ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે. જેની સાથે જ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન પર ટેક્સ દર ઘટીને 1 ટકા થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ…