Gujarat24  /  Articles by: Pooja Solanki

Pooja Solanki

ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો, ભારતે પાકિસ્તાનના 6 ફાઇટર જેટ તોડી પાડ્યા હતા, જાણો વિગતવાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને અનેક લશ્કરી અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ હુમલામાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે. આ ઓપરેશનમાં સામેલ સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનિકલ એનાલિસિસ મુજબ, ભારતીય વાયુસેના (IAF) દ્વારા 6-7 મેની રાત્રેથી…

Read More

ન્યુઝીલેન્ડની સંસદમાં મહિલા સાંસદે ખુદનો AI જનરેટેડ ન્યૂડ ફોટો બતાવ્યો, ડીપફેક્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

ગયા અઠવાડિયે એક મહિલા સાંસદે ન્યુઝીલેન્ડની સંસદમાં AI દ્વારા જનરેટ કરાયેલ ન્યૂડ તસવીર બતાવી હતી. આ જોઈને આખું ગૃહ ચોંકી ગયું હતું. ન્યૂડ ફોટો બતાવતી વખતે સાંસદ લૌરા મેકલુરે કહ્યું, આ મારો ન્યૂડ ફોટો છે, પરંતુ તે વાસ્તવિક નથી. તેમણે વધુમાં એવું પણ કીધુ હતું કે, આ એક ડીપફેક તસવીર છે જે AIનો ઉપયોગ કરીને…

Read More

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વકીલ અને પોલીસ સામસામે, વકીલને મહિલા પોલીસ અધિકારીએ લાફા ઝીંકી દેવાના આક્ષેપ સાથે કોર્ટ સંકુલમાં હોબાળો

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે. અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા હતા. વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈસીએચ આસોદરાએ તેમને બે લાફા જીક્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વકીલ શેખ મહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ…

Read More

શું હેરના ગ્રોથ માટે ડાર્ક ચોકલેટ છે ફાયદાકારક?, જાણો તેના ફાયદા

સ્વાદિષ્ટ ચોકલેટ હેરના ગ્રોથમાં મદદ કરી શકે છે તે માનવું મુશ્કેલ છે. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે હેર ખરવાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટમાં 70% કોકો હોય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વસ્થ પણ છે. ફેટી એસિડ અને વિટામિનથી…

Read More

રચેલ ગુપ્તાએ સેક્સુઅલ હેરસમેન્ટ અને માનસિક સતામણીને લીધે MGIનો તાજ પાછો આપ્યો, કાયદાકીય લડત આપશે

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 જીતીને ઇતિહાસ રચનાર જલંધરની રચેલ ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આપવિતી વર્ણવી છે. સૌંદર્ય સ્પર્ધાની વિજેતાએ દાવો કર્યો છે કે તેણીને મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતા તેણે પોતે જ તે પાછો આપી દીધો છે. તેણે આનું કારણ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનને ગણાવ્યું છે. રચેલે કહ્યું કે, તેણે તાજ પરત કરી દીધો…

Read More

OnePlus 13s ભારતમાં જાણો ક્યારે થશે લોન્ચ, ફીચર્સ કન્ફર્મ થયા અને આ હશે કિંમત

OnePlus ભારતમાં એક નવો ફ્લેગશિપ ગ્રેડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. OnePlus 13s 5 જૂને લોન્ચ થશે. આ હેન્ડસેટ અંગે સત્તાવાર પોર્ટલ પર એક પેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં આ હેન્ડસેટના ઘણા ફીચર્સની વિગતો શેર કરવામાં આવી છે. OnePlus 13s એક કોમ્પેક્ટ અને સ્લિમ હેન્ડસેટ હશે. રિપોર્ટ મુજબ, આ ફોન OnePlus 13T નું વર્ઝન…

Read More

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી, જાણો કઈ તારીખે ફેરાફરશે

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંને 18 નવેમ્બરે સાત પ્રતિજ્ઞા લેશે. લગ્ન પહેલા, તેમની વીંટી સમારોહ 8 જૂને લખનૌની એક હોટલમાં યોજાશે, જેમાં પરિવાર અને નજીકના સંબંધીઓ ભાગ લેશે. મહત્ત્વનું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટર રિંકુ સિંહના સમાજવાદી પાર્ટીના સાંસદ સાથેના સંબંધોની પુષ્ટિ થઈ…

Read More

રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ઘેરી લીધો

રાજકોટ નજીક શાપર વેરાવળમાં ગત રાત્રિના 7 વર્ષના માસુમ બાળકને રખડું અને હિંસક કુતરાઓએ ઘેરી લઈને અસંખ્ય બટકાં ભરીને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતું હતું ત્યારે કૂતરાએ તેને ઘેરી લીધું હતું. આ પછી કૂતરાએ બટકા…

Read More

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગાડી ઊભી રાખી નેતાજીએ મહિલા સાથે સંબંધ બાંધ્યો, શરમજનક વીડિયો ફરતો થતાં પદ પરથી હટાવ્યા અને નોંધાઈ FIR

મંદસૌર જિલ્લામાં એક નેતાનો તેની મહિલા મિત્ર સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયો છે. જોકે, ભાજપે શાસક પક્ષ સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો છે. આ વ્યક્તિની ઓળખ ઉજ્જૈનમાં નોંધાયેલી ધાકડ મહાસભાના રાષ્ટ્રીય સચિવ મનોહરલાલ ધાકડ તરીકે કરવામાં આવી છે. ધાકડ મહાસભાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ધાકડની…

Read More

Ahmedabad: નારણપુરામાં મૂડ ડીસઓર્ડરથી પીડિત પત્નીને પાગલ ગણાવી બદનામ કરી, મહિલાએ ફરિયાદ નોંધાવી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…

Read More