Surat: સગીર વિદ્યાર્થીને લઈ ભાગેલી ટ્યુશન ટીચરને ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી, ગર્ભપાત બાદ આરોપીને જેલમાં મોકલવા નિર્દેશ

Surat News: 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો)ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે. સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યુશન શિક્ષિકા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને…

Read More

Asiatic lion: સિંહોની વસતી ગણતરીની પૂરી, આ વખતે સિંહોની સંખ્યા 800થી 900 જાહેર કરવામાં આવે તેવો અંદાજ

Lion census in gujarat: ધોધમાર વરસાદના પડકાર વચ્ચે એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી અંદાજ પૂર્ણ થયો છે. સિંહની સંખ્યામાં ગત ગણતરી કરતા વધારો થવાનો છે તેવો વનમંત્રીએ દાવો કર્યો છે. ગણતરી દરમ્યાન ભરવામાં આવેલા તમામ ફોર્મ એકત્ર કરી સાસણ ખાતે પહોંચાડવામાં આવી રહ્યાં છે. તમામ ડેટા એકઠો થઈ ગયા બાદ કમિટી દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં…

Read More

Mehsana: મહેસાણામાં ભેજાબાજ મહિલાએ 4 લોકો પાસેથી લાખો લૂંટ્યા, ચણિયા ચોળી ભાડે લેવાના બહાને રૂપિયા સેરવી જતાં ફરિયાદ

Mehsana News: મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલ ગ્રીન હોમ્સ સોસાયટીમાં રહેતા આપેડને થરે ચોરીની ઘટના સમયે આવી હતી. જેમાં તેમની પડોશી મહિલાએ ચણિયાચોળી ભાડે લેવાના બહાને તેમના ઘરમાંથી ૫.૯૫ લાખના દાગીનાઓની ચોરીને અંજામ આપ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જ્યારે આ મહિલાએ અન્ય ૩ લોકોના થરે પણ કપડાં પહેરવાના બહાને ચોરી કરી હોવાની જાણ થતાં…

Read More

પાકિસ્તાનના દરેક મિસાઈલ અને ડ્રોન હુમલાને આ રીતે હવામાં નિષ્ફળ કરે છે એર ડિફેન્સ સિસ્ટમ, જાણો S400 વિશે A to Z

S400 Air Defence System: છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારત પાકિસ્તાનને ઘમરોળતું રાભર દરહ્યું હતું. એ પછી પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં ભારતના હુમલાને એ પકડી ન શક્યું અને ભારતે આંતકવાદીઓના 9 અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો. એ…

Read More

PM Modi Address Nation: PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યુંઃ પાકિસ્તાન સાથે વાતચીત તો ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે, વાંચો સંબોધનની 10 મોટી વાતો

PM Modi Address Nation: ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે અમે ભારતીય સશસ્ત્ર દળોને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આજે દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન આપણી દીકરીઓ અને બહેનોના ગૌરવ અને…

Read More

ISROમાં નોકરી કરવાની તક, અલગ-અલગ 63 પોસ્ટ પર થશે ભરતી, જાણો લાયકાત અને પ્રોસેસ

ISRO Recruitment 2025: એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISRO દ્વારા વૈજ્ઞાનિક-એન્જિનિયરના ખાલીપદો ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પદો પર ભરતી કરવા માંગતા હોય અને યોગ્યતા ધરાવતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ www.isro.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. કોણ અરજી કરી શકે?આ…

Read More

Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…

Read More

Unseasonal Rain: સૌરાષ્ટ્રમાં માવઠા યથાવત, દ્વારકા-જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ વરસાદ

Unseasonal Rain Update: ગુજરાતમાં કમોસમી વરસાદ-માવઠાનો માર હજુ યથાવત છે. આજે પણ રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દ્વારકા, જુનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડયો હતો. રાજ્યમા આજે સવારના 6થી સાંજના 6…

Read More

IPL 2025 Revised Schedule: આગામી 16મીથી IPL ફરી શરૂ થવાની શક્યતા, જાણો ફાઈનલ મેચ કઈ તારીખે ક્યાં રમાશે

IPL 2025 Revised Schedule Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ઉપર વધેલા તનાવ બાદ BCCIએ શુક્રવારે આઇપીએલને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ બાકીની લીગને કેવી રીતે અને ક્યાં પૂરી કરવી તે અંગે સતત બેઠક યોજી રહ્યા છે અને સરકારના વિવિધ વિભાગો સાથે સંપર્કમાં છે. બોર્ડના એક અધિકારીએ…

Read More

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, 40 પાક. અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત 100 આતંકીઓનો ખાતમો

Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની…

Read More