નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, કારકિર્દીમાં પહેલીવાર ૯૦ મીટરના થ્રો કર્યો

ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ અંતર્ગત યોજાયેલી ભાલા ફેંકની સ્પર્ધામાં કારકિર્દીમાં 90 મીટરના મેજિકલ સીમાચિહ્નને સર કર્યું હતું. જોકે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ 90.23 મીટરનો થ્રો પણ તેને દોહા ડાયમંડ લીગ જીતાડી શક્યો નહતો અને તેને રનરઅપ રહીને સંતોષ માનવો પડયો હતો. જર્મનીના જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે…

Read More

પાકિસ્તાન સુધરશે નહીં અલ્લાહ તેની પૂંછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીં તો.., ઓવૈસીની હજ યાત્રીઓને અપીલ

પહેલગામ હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને કલમાનો પાઠ કરાવ્યો હતો અને પછી ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ભૂંડા હાલ કરી નાંખ્યા છે અને હુમલાનો બદલો લીધો છે. આ હુમલા અંગે…

Read More

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ…

Read More

Ahmedabad Demolition: AMC દ્વારા સરખેજ અને મકરબામાં ડિમોલિશન, કુલ 292 ગેરકાયદે દબાણો હટાવાશે

Ahmedabad Demolition News: AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ – ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ડીમોલિશનની કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે-શુક્રવારે મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરીને 84 રહેણાંક યુનિટ બાંધકામો દૂર કરેલ છે તથા 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે….

Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસા પહેલાં આવશે વાવાઝોડું, જાણો આગામી 20થી 24 તારીખ દરમિયાન ક્યાં થશે ભારે વરસાદ

Ambalal Patel Agahi: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20થી 24 મે વચ્ચે સાઈક્લોનિક અસર જોવા મળશે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને…

Read More

ISKCON Temple Property Dispute: ઈસ્કોન મંદિરના વિવાદનો અંત, સુપ્રિમ કોર્ટે કહ્યુંઃ હરે કૃષ્ણ મંદિર ઈસ્કોન બેંગલુરુનું છે

ISKCON Temple Property Dispute: બેંગલુરુનું પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી બેંગલુરુનું હોવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. સુપ્રીમના નિર્ણય બાદ ઈસ્કન બેંગલુરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની…

Read More

Hera Pheri 3: પરેશ રાવલ ‘હેરી ફેરી 3’માંથી બહાર, જાણો તેમનું ફિલ્મ નહીં કરવાનું કારણ

Hera Pheri 3: પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. તેમના બહાર નીકળવાનું કારણ નિર્માતાઓ સાથેના સર્જનાત્મક મતભેદો હોવાનું કહેવાય છે. ખુદ એક્ટરએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટના એક…

Read More

એશિયાના આ ત્રણ દેશમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો, કોવિડ-19ની નવી લહેરને લીધે લોકોમાં હાહાકાર

દુનિયા હજુ સુધી કોવિડ-19ના હાહાકારને ભૂલી શકી નથી, આ રોગના ઘા હજુ રૂઝાયા નથી ત્યારે તે ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. એશિયાના ઘણા ભાગોમાં કોરોનાની નવી લહેર ફેલાઈ રહી છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આરોગ્ય અધિકારીઓએ પરિસ્થિતિ અંગે ચેતવણી જારી કરી છે. હોંગકોંગના…

Read More

Deesa News: ડીસાના બલોધર ગામની પાંજરાપોળમાં 36 ગાયોનાં મોત થતાં અરેરાટી, 15 જેટલી ગાયો સારવાર કરી બચાવી લેવાઈ

Deesa News: ડીસાના બલોધર ખાતે આવેલ ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 270 જેટલી ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે. બુધવારની સાંજના સમયે ગાયોને ઘાસચારો નાંખવામાં આવ્યો હતો. તે ખાતાની સાથે 39 જેટલી ગાયોને ખોરકી ઝેરની અસર થતાં મોત નિપજ્યા હતા. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક…

Read More

SIM Card Scam: આ રીતે સ્કેમર્સ તમારા નામે સિમ કાર્ડનો કરે છે ઉપયોગ, જાણો કેવી રીતે બચવું

SIM Card Scam: દિલ્હી પોલીસે છેલ્લા 24 કલાકમાં પોલીસે બે એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે સિમ કાર્ડ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે નકલી નામો અને સરનામાં પર જારી કરાયેલા સિમ કાર્ડ દ્વારા સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલા 39 મોબાઇલ સિમ કાર્ડ ડીલરો (પોઇન્ટ ઓફ સેલ)માંથી નવ ઉત્તર પ્રદેશના છે. આ…

Read More