Gujarat24  /  Articles by: Kritika J Prajapati

Kritika J Prajapati

Ayodhya Ram Mandir: રામમંદિરમાં રામ દરબારની અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા, અભિષેક કરાયો, આભૂષણ પહેરાવાયા

અયોધ્યા રામમંદિરમાં ગુરુવારે ગંગા દશહરાના શુભ મુહૂર્ત પર રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રામ દરબાર સહિત 8 દેવ વિગ્રહોની પ્રાણપ્રતિષ્ઠા સવારે 11.25થી 11.40 દરમિયાન અભિજિત મુહૂર્તમાં કરાઈ હતી. સવારે 6 વાગ્યાથી પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ થઈ ગયા હતા. રામ દરબારની મૂર્તિઓ તૈયાર કરનારા મૂર્તિકાર…

Read More

વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રિપાંખિયો ચૂંટણી જંગ, જાણો કોની થઈ શકે છે જીત

જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી બેઠક જ્યાં સૌથી વધુ પાટીદારના એક લાખ કરતા વધુ મતો છે. જેથી આ બેઠક ઉપર ૨૦૨૫ માં ભાજપ-કોંગ્રેસ અને આપે ત્રણેયે પોતાના ઉમેદવાર પટેલ જ્ઞાતિમાંથી પસંદ કર્યા છે. ભાજપે ફરી બેઠક કબજે કરવા સહકારી ક્ષેત્રના આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે નવા ચહેરા તરીકે…

Read More

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, 30થી 40ની સ્પીડે પવન ફૂંકાઈ શકે

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અન્યત્ર જ્યાં હળવા વરસાદની સંભાવના છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,…

Read More

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

નાસિકમાં આગામી વર્ષે યોજાનારા કુંભમેળાની તારીખ જાહેર થતાં તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે પહેલું શાહી સ્નાન

મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તુરખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી. નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડ્યૂલની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં તમામ 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો….

Read More

બાંગ્લાદેશની નવી ચણલી નોટ પર હિન્દુ-બૌદ્ધ અને મંદિર અને કલાકૃતિના ફોટો, મુજીબુર રહેમાનનો ફોટો નોટમાંથી હટાવ્યો

બાંગ્લાદેશમાં યુનુસ વહિવટી તંત્રએ શેખ મુજીબુર રહેમાનની યાદોને ભૂસવા માટે ની શરુઆત કરી છે. બાંગ્લાદેશે ૧ જૂનથી નવી તસવીરો સાથેની નવી ચલણી નોટ જારી કરવાનું શરુ કર્યું છે. આ ચલણી નોટ પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ મુજીબુર રહેમાનના ફોટોના બદલે ઐતિહાસિક ઈમારતો અને કલાકૃતિની તસવીરો છાપવાનું શરુ કર્યું છે. ગત વર્ષે ઓગષ્ટમાં શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા…

Read More

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 320 થયા, અમદાવાદમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ…

Read More

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે. રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના…

Read More

હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોવાનો વિડિયો અંગે ગીલનો ખુલાસો, જાણ સોશિયલ મીડિયામાં શું લખ્યું

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગીલ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટકરાવની અટકળોએ જોર પકડયું હતું. ખાસ કરીને એલિમિનેટર મેચના કેટલાક વિડિયો વાઈરલ બન્યા હતા, જેમાં ગીલે ટોસ પછી હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત જ્યારે ગીલ આઉટ થયો ત્યારે હાર્દિકે જોશભેર ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયેલા…

Read More