Gujarat24  /  Articles by: Amarat B Prajapati

Amarat B Prajapati

ગુજરાતના ભારે ટ્રાફિકવાળા આ હાઈવેને 3100 કરોડના ખર્ચે વિકસાવાશે, હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડનો વિકાસ થશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે.

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ

અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ,…

Read More

Viksit Bharat Fellowship: વિકાસિત ભારત ફેલોશિપ માટે અરજી શરૂ, 2 લાખ રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ મળશે, જાણો તમામ વિગત

આ ફેલોશિપનો ઉદ્દેશ દેશ અને વિશ્વભરના ઉભરતી પ્રતિભાઓ, અનુભવી અને અસાધારણ વ્યાવસાયિકો, શિક્ષણવિદો અને નિષ્ણાતોને સશક્ત કરવાનો છે.

Read More

Xiaomi 14T સિરીઝના સ્માર્ટફોન આગામી આ તારીખે થશે લોન્ચ, iPhoneને ટક્કર આપે એવો હશે કેમેરો

રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝનું ફોકસ યુઝર્સને પ્રીમિયમ કેમેરા ફીચર્સ આપવા પર રહેશે. કંપની મિડ-પ્રીમિયમ રેન્જમાં Xiaomi 14T સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

Read More

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 292 કરોડના 77 વિકાસકાર્યનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું, 42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું બસપોર્ટ

અમરેલી ખાતે રૂપિયા 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટથી અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે.

Read More

Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી, એશિયાટિક લાયન નિહાળ્યા અને ઈન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી રૂપિયા 272 કરોડના 77 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.

Read More

Devbhoomi Dwarka: દ્વારકામાં ત્રી-દિવસીય મીરા મહોત્સવ-2024નું આયોજન, તારીખ 21થી 23 સપ્ટેમ્બર સુધી ત્રી-દિવસીય કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરશે

દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે તારીખ 21,22 તથા 23 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ત્રણ દિવસ “મીરા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Read More

PM નરેન્દ્ર મોદીએ પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની કક્ષ્તી ચૌધરી નામની મહિલાએ ચલાવી હતી, જાણો આદિવાસી સમાજની દીકરી વિશે

Ahmedabad Metro: પ્રધાનમંત્રીએ તારીખ 16/09/2024ના રોજ અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી જવા માટે પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શિવશક્તિ સોસાયટી) ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેનમાં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે…

Read More

Sabarkantha: હિંમતનગર ખાતે પહેલી સબ-જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ

બોયઝ કેટેગરીમાં અરવલી, અમદાવાદ સિટી અને વડોદરા સિટીએ ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.તો ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર અને છોટા ઉદેપુરે ક્રમશઃ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Read More