Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Ahmedabad: અટલબ્રિજ સહિતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં બમણો વધારો, જાણો નવો ભાવ

Ahmedabad News: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક સહિતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફીમાં વધારો કરાયો છે. અટલ ફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વધુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી. જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

બાયોડાયવર્સીટી પાર્કમાં 12 વર્ષથી વધુની વયનાએ મુલાકાત લેવા હવે રુપિયા પડશે. 17 ઓકટોબર 2024થી આ ભાવવધારો રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા અમલી પણ બનાવી દેવાયો છે.

ટિકીટના દરમાં કેટલો વધારો

નામ3થી 12 વય માટે અગાઉનવો દર12થી વધુનીનવો દર
સુભાષબ્રિજ ગાર્ડન5101020
ઉસ્માનપુરા ગાર્ડન5101020
ચિલ્ડ્રન પાર્ક5101020
બાયોડાયવર્સિટી પાર્ક10202050
બી.જે.પાર્ક5101020
ફલાવરપાર્ક10202040
અટલબ્રિજ15303050
કોમ્બો20404070

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *