
India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું
Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા…