Gujarat24  /  Gujarat  /  Ahmedabad

Ahmedabad Crime News: ચાંગોદર પોલીસે 5 મહિને હત્યાનો ભેદ ઉકેલ્યો, પૈસાની લાલચમાં મિત્રની હત્યા કરનારા 2 આરોપી ભરુચથી ઝડપાયા

Ahmedabad News: ચાંગોદર પોલીસે આખરે પાંચ મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગત 16 માર્ચના રોજ રેલવે ટ્રેક નજીક એક નાળામાંથી સંપૂર્ણપણે વિકૃત હાલતમાં માનવ કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા પરથી ઝિપટાઈ મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. બે દિવસ બાદ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ…

Read More

Ahmedabad: રેલવે ડિવિઝનનો આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિક એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ACBએ ટ્રેપ ગોઠવી કરી કાર્યવાહી

Ahmedabad News: અમદાવાદમાં ACB દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેલવે ડિવિઝનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ અધિકારીએ કોન્ટ્રાક્ટરના રૂપિયા 10 લાખના બિલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર રેલવે ડિવિઝનના કોન્ટ્રાક્ટરના 10 લાખ રૂપિયાના કામના બિલોની મંજૂરી માટે, આસિસ્ટન્ટ…

Read More

Ahmedabad: આજથી SG હાઈવે પર જતા પહેલાં આ વાંચી લો, YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ક્રોસ રોડ 6 મહિના માટે બંધ, જાણો બેસ્ટ વૈકલ્પિક રુટ વિશે

Karnavati Club to YMCA Road Closed: અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક એવા SG હાઈવે પર વાહનવ્યવહારને અસર કરતા મોટા સમાચાર સામે આવ્યા છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો આશરે 1.2 કિલોમીટર (1200 મીટર) લાંબો રોડ આજથી આગામી છ મહિના માટે બંધ કરાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એલિવેટેડ ફ્લાયઓવરના નિર્માણ કાર્યને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય…

Read More

Ahmedabad: ઘરેથી કહ્યા વગર પશ્ચિમ બંગાળ જતા ભુજના બે સગીરોને અમદાવાદ એરપોર્ટ પરથી બચાવાયા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી

Ahmedabad Crime Branch: ભુજથી કોઈને જાણ કર્યા વિના પશ્ચિમ બંગાળ જવા નીકળી પડેલા બે સગીર યુવકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સુરક્ષિત રીતે શોધી કાઢી બચાવી લીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે આ અનિચ્છનીય ઘટના ટળી હતી. શું છે ઘટના? ભુજ પોલીસ મથક દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને…

Read More

મૃતકોના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન જિલ્લાના પ્રાંત અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓને દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઇમ મૃતકોના સ્વજનોની મુલાકાત લેવા અનુરોધ જિલ્લા કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારી તરીકે મિતાબેન ડોડીયાની નિમણૂક**આણંદ, શનિવાર:: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા….

Read More

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસ 320 થયા, અમદાવાદમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો ઉમેરો થયો છે. ગુજરાતના 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદમાં છે. 31 મેના એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. આ…

Read More

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે….

Read More

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં 26મીએ ભવ્ય રોડ શો, જાણો અન્ય કાર્યક્રમ વિશે

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26-27 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ, ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી 26મીએ સાંજે અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટથી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે રોડ શોના સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે….

Read More