Gujarat24  /  

અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસા પહેલાં આવશે વાવાઝોડું, જાણો આગામી 20થી 24 તારીખ દરમિયાન ક્યાં થશે ભારે વરસાદ

Ambalal Patel Agahi: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20થી 24 મે વચ્ચે સાઈક્લોનિક અસર જોવા મળશે, જેના પગલે દક્ષિણ ગુજરાત અને…

Read More

Unseasonal Rain: સૌરાષ્ટ્રમાં માવઠા યથાવત, દ્વારકા-જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ વરસાદ

Unseasonal Rain Update: ગુજરાતમાં કમોસમી વરસાદ-માવઠાનો માર હજુ યથાવત છે. આજે પણ રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દ્વારકા, જુનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડયો હતો. રાજ્યમા આજે સવારના 6થી સાંજના 6…

Read More