Gujarat24  /  

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં 26મીએ ભવ્ય રોડ શો, જાણો અન્ય કાર્યક્રમ વિશે

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26-27 મે દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ, ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી 26મીએ સાંજે અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટથી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે રોડ શોના સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે….

Read More

મદરેસાના અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ ભણાવાશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે. જે ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા કહેશે. રાજ્યમાં હાલમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને હવે આ નવી પહેલ હેઠળ દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવામાં આવશે. સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ અને લશ્કરી ગૌરવને શિક્ષણ સાથે…

Read More

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ…

Read More

Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…

Read More

Operation Sindoor: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને થયું મોટું નુકસાન, 40 પાક. અધિકારીઓ અને સૈનિકો ઉપરાંત 100 આતંકીઓનો ખાતમો

Operation Sindoor Update: ઓપરેશન સિંદૂર દ્વારા પાક.ને 4 દિવસમાં ભારે નુકસાન પહોંચાડયા પછી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખનાં અધિકારીઓ દ્વારા રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવ્યું અને શા માટે પાક. પર હુમલા કરીને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. પાક. સાથે DGMO સ્તરની…

Read More