મ્યન્ત્રા પર EORSની 22મી એડિશનમાં 10000થી વધુ બ્રાન્ડ્સની 4 મિલિયનથી વધુ પ્રોડક્ટ લાઈવ

ભારતના અગ્રણી ફેશન, સૌંદર્ય અને જીવનશૈલી સ્થળોમાંનું એક, મિન્ત્રા, તેના ફ્લેગશિપ એન્ડ ઓફ રીઝન સેલ (EORS) ની ૨૨મી આવૃત્તિનું લાઇવ આયોજન ૧૨ જૂન સુધી કરી રહી છે.આ બહુપ્રતિક્ષિત શોપિંગ ઇવેન્ટ દેશભરના ફેશન અને સૌંદર્ય ઉત્સાહીઓને ચકિત કરશે. ટિઅર 1, ટિઅર 2 અને ઉભરતા શહેરોના ખરીદદારો 10,000 થી વધુ બ્રાન્ડ્સમાંથી 4 મિલિયનથી વધુ શૈલીઓની વિશાળ પસંદગીનું…

Read More

ફિઝિક્સવાલાહ વિદ્યાપીઠની વિજય યાત્રા 2025 JEE એડવાન્સ્ડના સિદ્ધહસ્તોની ઉજવણી, એર 3 સહિત ટોપ 100માં 4 વિદ્યાર્થી

Gandhinagar News: ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે JEE એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા 2025 થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી. વિજય યાત્રા એ JEE એડવાન્સ્ડનાં પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે. પીડબ્લ્યુના ઉચ્ચ સિદ્ધહસ્તોમાં માજીદ હુસૈન (એર 3),…

Read More

એથર રિઝ્ટાએ 1 લાખ યુનિટ રિટેલ સેલ્સનો આંકડો પાર કર્યો

ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર મેન્યુફેક્ચરર, એથર એનર્જી લિમિટેડે જાહેરાત કરી છે કે તેના ફેમિલી સ્કૂટર, રિઝ્ટાએ તેના લોન્ચના એક વર્ષમાં 1 લાખ યુનિટ રિટેલ સેલ્સનો માઈલસ્ટોન પાર કરી લીધો છે. એપ્રિલ 2024માં તેના અનાવરણ પછી, રિઝ્ટાને સમગ્ર ભારતમાં ફેમિલી સ્કૂટર ખરીદદારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેનાથી એથરના માર્કેટ શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. રિઝ્ટા…

Read More

આરસીબીએ મંજૂરી વગર યોજી વિજય પરેડ, સ્ટેડિયમમાં પણ ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત બેંગલુરુ ભાગદોડ પર નવા ખુલાસા!

આરસીબીએ પોલીસની પરવાનગી વિના વિજય પરેડ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મફત પ્રવેશ પાસની જાહેરાત કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.અહેવાલ મુજબ આરસીબી મેનેજમેન્ટે આઈપીએલ ૨૦૨૫ ની ફાઇનલ પહેલા ૩ જૂને બેંગલુરુ સિટી પોલીસનો સંપર્ક…

Read More

વૉલ્વોલિન ગ્લોબલ ઓપરેશન્સ હશે ફિફા વર્લ્ડ કપ 26ના ઓફિશિયલ સપોર્ટર

ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સમાં વિશ્વભરમાં અગ્રણી, વૉલ્વોલિન™ ગ્લોબલને આવતા વર્ષે કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાનારી ગ્લોબલ એક્સ્ટ્રાવેગેન્ઝા પહેલા ઓફિશિયલ ફિફા વર્લ્ડ કપ 26™ સપોર્ટર તરીકે જાહેર કરવામાં આવેલ છે. ફિફા વર્લ્ડ કપ 26 માટે વૉલ્વોલિન ગ્લોબલનું સ્પોન્સરશિપ તેના ઝડપી આંતરરાષ્ટ્રીય વિકાસ પર આધારિત છે. કંપની 140 થી વધુ દેશો અને પ્રદેશોમાં વેચાણ સાથે તેની…

Read More

દર્શકોને પસંદ આવી રહી છે ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ ભ્રમ, કરી રહી છે બમ્પર કમાણી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની પસંદગીની ગુજરાતી…

Read More

આ વર્ષે કેનેડામાં નવરાત્રી કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કરશે મા ઉમિયાના મંદિરનું નિર્માણ

કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ના પડે…. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ- વિદેશમાં ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે એકે ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ (ચેરમેન, લાયટો ઈમિગ્રેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. આ આધ્યાત્મિક પહેલની…

Read More

ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો, ભારતે પાકિસ્તાનના 6 ફાઇટર જેટ તોડી પાડ્યા હતા, જાણો વિગતવાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને અનેક લશ્કરી અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ હુમલામાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે. આ ઓપરેશનમાં સામેલ સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનિકલ એનાલિસિસ મુજબ, ભારતીય વાયુસેના (IAF) દ્વારા 6-7 મેની રાત્રેથી…

Read More

ન્યુઝીલેન્ડની સંસદમાં મહિલા સાંસદે ખુદનો AI જનરેટેડ ન્યૂડ ફોટો બતાવ્યો, ડીપફેક્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

ગયા અઠવાડિયે એક મહિલા સાંસદે ન્યુઝીલેન્ડની સંસદમાં AI દ્વારા જનરેટ કરાયેલ ન્યૂડ તસવીર બતાવી હતી. આ જોઈને આખું ગૃહ ચોંકી ગયું હતું. ન્યૂડ ફોટો બતાવતી વખતે સાંસદ લૌરા મેકલુરે કહ્યું, આ મારો ન્યૂડ ફોટો છે, પરંતુ તે વાસ્તવિક નથી. તેમણે વધુમાં એવું પણ કીધુ હતું કે, આ એક ડીપફેક તસવીર છે જે AIનો ઉપયોગ કરીને…

Read More

વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રિપાંખિયો ચૂંટણી જંગ, જાણો કોની થઈ શકે છે જીત

જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી બેઠક જ્યાં સૌથી વધુ પાટીદારના એક લાખ કરતા વધુ મતો છે. જેથી આ બેઠક ઉપર ૨૦૨૫ માં ભાજપ-કોંગ્રેસ અને આપે ત્રણેયે પોતાના ઉમેદવાર પટેલ જ્ઞાતિમાંથી પસંદ કર્યા છે. ભાજપે ફરી બેઠક કબજે કરવા સહકારી ક્ષેત્રના આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે નવા ચહેરા તરીકે…

Read More