
Gandhinagar: હવે 90થી ઓછા વિદ્યાર્થી ધરાવતી ગુજરાતની 1727 ગ્રાન્ટેડ સ્કૂલો અને પ્રાથમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ-સ્માર્ટ કલાસ અપાશે
Gandhinagar News: સરકાર દ્વારા સરકારી સ્કૂલોની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોને પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ કલાસ આપવામા આવે છે પરંતુ 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને સ્માર્ટ કલાસ અને કમ્પ્યુટર લેબની મંજૂરી અપાતી ન હતી અને આ મુદ્દે અનેક રજૂઆતો પણ થઈ હતી. જેથી સરકારે અંતે રાજ્યની 1727 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કમ્પ્યુટર લેબ તેમજ…