Gujarat24  /  Gujarat

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહારાણીજીના ભવ્ય નવ વિલાસ મનોરથનું આયોજન, વૈષ્ણભક્તોએ લાભ લીધો

Ahmedabad News: શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલામાં શ્રીયમુના મહારાણીજીનાં પ્રીત્યર્થે ભવ્ય નવ વિલાસ મનોરથોનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં શ્રીયમુનાજીનું વિશ્રામ ઘાટ પાસે સ્થાપન કર્યું હતું. સમૂહ યમુનાષ્ટકનાં 41 પદનાં પાઠ તથા યમુનાઘાટ પર દીપદાન મનોરથ વગેરે દ્વારા આ નવરાત્રિનાં નવ દિવસ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સૌ વૈષ્ણભક્તોએ લાભ લીધો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ…

Read More

વિજયાદશમી (દશેરા) અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

Sarangpur Hanuman Mandir: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિજયાદશમી (દશેરા) નિમિતે તારીખ 12-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડિશનલ વાઘા અને માટલી, દાંડિયા-શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં…

Read More

Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ સંચાલિત શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સમાયોજિત શ્રીઅનુષ્ઠાત્મક સરસ્વતી મહોત્સવનું આયોજન કરાયું

શ્રીવરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ભાગવતઋષિજીની પ્રેરણાથી પ્રતિવર્ષ અનુસાર શારદીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Read More

Anand: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી થઇ, વિદ્યાર્થીઓ અને સભ્યો મનમૂકીને ગરબે ઘૂમ્યા

આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.

Read More

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…

Read More

Botad: ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં બનેલા પ્યોર સિલ્કના વાઘા અને 200 કિલો ફુલનો શણગાર, 101 કિલો સુખડીનો અન્નકુટ ધરાવાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More

વિશ્વ પ્રાણી દિવસ: ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર પ્રથમ રાજ્ય; જનમટીપ સુધીની સજાની જોગવાઈ

આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે

Read More

Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીના KCEILએ હિપહોપને પ્રોત્સાહન આપતી ઈવેન્ટ UNCAGEDનું આયોજન કર્યું

આ ઈવેન્ટમાં પ્રચલિત એમસી હીમ અને લીવ નો ફિંગરપ્રિન્ટ્સનો ઈનોવેટિવ કોન્સર્ટ સહિત ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટના કુશળ કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Read More

Aravalli: ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, પશુપાલકોને મળે છે રૂપિયા 37,000ની સબસિડી

ગોબર-ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂપિયા 37,000ની સબસિડી આપે છે.

Read More