Gujarat24  /  Articles by: Pooja Solanki

Pooja Solanki

200 કિમીની રેન્જ અને 40 ટન લોડ લિફ્ટિંગ કેપેસિટી, ADANI એ દેશનો પહેલો હાઇડ્રોજન ટ્રક કર્યો લોન્ચ

ટ્રેડિશનલ ફ્યૂલ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે અદાણી ગ્રુપે છત્તીસગઢમાં માઈનિંગ લોજિસ્ટિક્સ માટે ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રક લોન્ચ કર્યો છે. 40 ટન સુધીનો માલ લઈ જવાની ક્ષમતા ધરાવતા આ ટ્રકને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ રાયપુરમાં લીલી ઝંડી આપી હતી. આ ટ્રકનો ઉપયોગ ગારે પાલ્મા બ્લોકથી રાજ્યના પાવર પ્લાન્ટ સુધી કોલસો લાવવા માટે…

Read More

Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરની શરમજનક કરતૂત,ન્યૂડ મહિલા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Rajkot News: રાજકોટની જાણિતી મારવાડી યુનિવર્સિટીના એક પ્રોફેસરનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચકચાર મચી ગઈ છે. પ્રોફેસર એક ન્યૂડ મહિલા સાથે વાત કરતાં હોય એવો વીડિયો વાઈરલ થતાં વિદ્યાર્થી સહિત તેમના વાલી અને સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. મળતી…

Read More

Rajkot: રાજકોટમાં ASI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, DCPની ઝપટે ચડતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા (રહે. માઉન્ટેડ પોલીસ લાઈન) નશાખોર હાલતમાં મળી આવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, નશો કર્યાનું સાબિત થતાં ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નશાખોર ASIને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીગ્રામ-2 પોલીસની હદમાં નર્સ તરીકે નોકરી…

Read More

Mehsana: મહેસાણામાં ભેજાબાજ મહિલાએ 4 લોકો પાસેથી લાખો લૂંટ્યા, ચણિયા ચોળી ભાડે લેવાના બહાને રૂપિયા સેરવી જતાં ફરિયાદ

Mehsana News: મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલ ગ્રીન હોમ્સ સોસાયટીમાં રહેતા આપેડને થરે ચોરીની ઘટના સમયે આવી હતી. જેમાં તેમની પડોશી મહિલાએ ચણિયાચોળી ભાડે લેવાના બહાને તેમના ઘરમાંથી ૫.૯૫ લાખના દાગીનાઓની ચોરીને અંજામ આપ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જ્યારે આ મહિલાએ અન્ય ૩ લોકોના થરે પણ કપડાં પહેરવાના બહાને ચોરી કરી હોવાની જાણ થતાં…

Read More