Gujarat24  /  Articles by: Kritika J Prajapati

Kritika J Prajapati

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે ચારધામ યાત્રાની યાત્રા પર મોટી અસર, 31 ટકાથી વધુ શ્રદ્ધાળુઓનો ઘટાડો

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર યાત્રાળુઓની સંખ્યામાં 31 ટકાનો મોટો ઘટાડો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને લીધે ચિંતા અને યાત્રાળુઓની અસુરક્ષાને કારણે આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. દેહરાદૂન સ્થિત પર્યાવરણીય સંગઠન SDC ફાઉન્ડેશનના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઘટાડોસમાચાર…

Read More

વિદેશી યુવતીએ ભારતમાં પહેલીવાર પીધી મસાલા સોડા, સ્વાદ ચાખતાં જ આપ્યું રિએક્શન

ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે જેમાં આપણને વિદેશીઓની કેટલીક એવી હરકતો જોવા મળે છે જે આપણને હસાવે છે અને ક્યારેક આશ્ચર્યચકિત પણ કરે છે. હવે આવો જ એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બ્રિટિશ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર કેરળમાં પહેલીવાર મસાલા સોડા ટ્રાય કરતો જોવા મળે છે,…

Read More

આ એક્ટર એક સમયે અઠવાડિયામાં માત્ર 140 રૂપિયા કમાતા હતા, આજે લે છે એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી

જાણિતા તમિલ સિનેમા એક્ટર અને હાસ્ય કલાકાર સૂરીએ તાજેતરમાં તેમના જીવનની એક પ્રેરણાદાયી વાર્તા શેર કરી છે. એક વીડિયોમાં સુરીએ જણાવ્યું કે તેમણે 1993માં તિરુપુરમાં મજૂર તરીકે પોતાની કારકિર્દી કેવી રીતે શરૂ કરી હતી. આ વીડિયોમાં સુરી કહ્યું છે કે, 1993માં, હું કામ માટે તિરુપુર આવ્યો હતો. મેં ત્યાં એક વ્યક્તિ સાથે કામ કર્યું હતું….

Read More

બલુચિસ્તાનમાં 25 વર્ષની કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત હિન્દુ મહિલા મદદનીશ કમિશનર બની

બલુચિસ્તાનમાં ૨૫ વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં અસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા બની છે. કશીશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષા પાસ કરી આસફળત મેળવી છે. જેની હાલ બલુચિસ્તાનમાં ભારે ચર્ચા થઈ રહી છે. બલુચિસ્તાનના ચગાઇ જિલ્લાના નોશકીની રહેવાસી કશીશ પોતાના પિતા ગીરધારીલાલ સાથે બલુચિસ્તાનના મુખ્યમંત્રી…

Read More

દીપિકા પાદુકોણને ફિલ્મ સ્પિરિટ માટે તેના પતિ કરતાં વધુ ફી ચૂકવાશે, જાણો પ્રભાસ સાથેની ફિલ્મમાં કેટલા રૂપિયા મળશે.

દીપિકા પદુકોણને તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ સ્પિરિટમાં સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મ માટે તેને અત્યાર સુધીની કારકિર્દીમાં આ ફિલ્મ બદલ સૌથી વધુ ફી 20 કરોડ રૂપિયા જેટલી તગડી ફી આપવામાં આવી છે. હાલ રણવીર સિંહને પણ મળતી ફી કરતાં આ રકમ વધારે છે.અગાઉ પ્રિયંકા ચોપરાએ રાજામૌલીની મહેશબાબુ સાથેની ફિલ્મ માટે 30 કરોડની ફી…

Read More

પાકિસ્તાનના દરેક મિસાઈલ અને ડ્રોન હુમલાને આ રીતે હવામાં નિષ્ફળ કરે છે એર ડિફેન્સ સિસ્ટમ, જાણો S400 વિશે A to Z

S400 Air Defence System: છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારત પાકિસ્તાનને ઘમરોળતું રાભર દરહ્યું હતું. એ પછી પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો, પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં ભારતના હુમલાને એ પકડી ન શક્યું અને ભારતે આંતકવાદીઓના 9 અડ્ડાઓનો ખાતમો બોલાવી દીધો. એ…

Read More