Gujarat24  /  

સોમનાથ ખાતે શિવરાત્રિ નિમિત્તે ત્રીદિવસીય મહોત્સવનું આયોજન, જાણો 24થી 26 ફેબ્રુઆરીએ કયા છે કાર્યક્રમ

Somnath Shivratri Celebration: શ્રી સોમનાથ મંદિર, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર અહીં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે શિવરાત્રીના મહાપર્વ પર શ્રદ્ધાળુઓ માટે કલા સાથે આરાધનાના ઉદ્દેશ્યથી તારીખ 24થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાચારથી…

Read More