
આરસીબીએ મંજૂરી વગર યોજી વિજય પરેડ, સ્ટેડિયમમાં પણ ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત બેંગલુરુ ભાગદોડ પર નવા ખુલાસા!
આરસીબીએ પોલીસની પરવાનગી વિના વિજય પરેડ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મફત પ્રવેશ પાસની જાહેરાત કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સ્ટેડિયમની બહાર ભીડ વધી ગઈ હતી અને બાદમાં ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.અહેવાલ મુજબ આરસીબી મેનેજમેન્ટે આઈપીએલ ૨૦૨૫ ની ફાઇનલ પહેલા ૩ જૂને બેંગલુરુ સિટી પોલીસનો સંપર્ક…