
નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, કારકિર્દીમાં પહેલીવાર ૯૦ મીટરના થ્રો કર્યો
ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ અંતર્ગત યોજાયેલી ભાલા ફેંકની સ્પર્ધામાં કારકિર્દીમાં 90 મીટરના મેજિકલ સીમાચિહ્નને સર કર્યું હતું. જોકે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ 90.23 મીટરનો થ્રો પણ તેને દોહા ડાયમંડ લીગ જીતાડી શક્યો નહતો અને તેને રનરઅપ રહીને સંતોષ માનવો પડયો હતો. જર્મનીના જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે…