
બલુચિસ્તાનમાં 25 વર્ષની કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત હિન્દુ મહિલા મદદનીશ કમિશનર બની
બલુચિસ્તાનમાં ૨૫ વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં અસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા બની છે. કશીશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષા પાસ કરી આસફળત મેળવી છે. જેની હાલ બલુચિસ્તાનમાં ભારે ચર્ચા થઈ રહી છે. બલુચિસ્તાનના ચગાઇ જિલ્લાના નોશકીની રહેવાસી કશીશ પોતાના પિતા ગીરધારીલાલ સાથે બલુચિસ્તાનના મુખ્યમંત્રી…