
Jyoti Malhotra Youtuber: આ યુવતી કરતી પાકિસ્તાન હાઈ કમિશનમાં ડિનર, જાણો ISI માટે કામ કરતા કેવી રીતે ઝડપાઈ
Jyoti Malhotra Youtuber: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી સાથેની મુલાકાતના સંદર્ભમાં જ્યોતિ મલ્હોત્રાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન હાઈ કમિશનમાં તહેનાત પાકિસ્તાની કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશએ…