
Ahmedabad: AWS એકેડેમિક એડવોકેસી હેડ ડોક્ટરજેન લૂપર USAથી સિલ્વર ઓક યુનિવર્સિટીની ખાસ મુલાકાતે, ગુજરાતના પ્રતીકસમા એવા રેંટીયાથી સન્માન કર્યું
તેમણે સિલ્વર ઓક યુનિવર્સિટીના ક્લાઉડ ક્લબના કેપ્ટન્સ સાથે અમદાવાદની હેરિટેજ વોકનો આનંદ પણ માણ્યો હતો.
તેમણે સિલ્વર ઓક યુનિવર્સિટીના ક્લાઉડ ક્લબના કેપ્ટન્સ સાથે અમદાવાદની હેરિટેજ વોકનો આનંદ પણ માણ્યો હતો.
Bhavnagar News: છેલ્લા દાયકામાં જંગલોની પરિસ્થિતિ બદલાવા માંડી છે અને તમામ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, કાગળિયા વગેરે જોવા મળે છે. કોઇકે તો આ કચરો સાફ કરવાની શરૂઆત કરવી જ પડશે! હું પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનથી ખૂબ જ પ્રભાવિત છું, અને આ ધરતીએ મને બનાવ્યો છે તો મારે ધરતીને કંઇક પાછું આપવું જોઇએ,…
27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં વૃક્ષો રોપાયાં છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.
૨ ઑક્ટોબર :- મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડા પ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…
આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે.
સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
હાલમાં, DD ફ્રી ડીશમાં 381 ટીવી ચેનલ તેમજ 48 રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે.
અત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત મૂલ પારાયણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા સ્કંધના 21 માં અધ્યાય થી આજના ત્રીજા દિવસનાં પારાયણનો પ્રારંભ થયો તેમાં કર્દમ અને દેવહુતીથી નવ કન્યાનો જન્મ, ભગવાન કપીલનું પ્રાગટ્ય, કપિલ દ્વારા દેવહુતીને સાંખ્ય શાસ્ત્રનું વર્ણન, સગુણ મુક્તિનું વર્ણન, જીવની ગર્ભમાં સ્તુતિ,…