Gujarat24  /  

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વકીલ અને પોલીસ સામસામે, વકીલને મહિલા પોલીસ અધિકારીએ લાફા ઝીંકી દેવાના આક્ષેપ સાથે કોર્ટ સંકુલમાં હોબાળો

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે. અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા હતા. વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈસીએચ આસોદરાએ તેમને બે લાફા જીક્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વકીલ શેખ મહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ…

Read More