Gujarat24  /  

Ahmedabad Crime News: ચાંગોદર પોલીસે 5 મહિને હત્યાનો ભેદ ઉકેલ્યો, પૈસાની લાલચમાં મિત્રની હત્યા કરનારા 2 આરોપી ભરુચથી ઝડપાયા

Ahmedabad News: ચાંગોદર પોલીસે આખરે પાંચ મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગત 16 માર્ચના રોજ રેલવે ટ્રેક નજીક એક નાળામાંથી સંપૂર્ણપણે વિકૃત હાલતમાં માનવ કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા પરથી ઝિપટાઈ મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. બે દિવસ બાદ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ…

Read More

Ahmedabad: નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આવેલા કળશ એપાર્ટમેન્ટ જૈન દેરાસર પાસે એક અજાણ્યા વ્યક્તિનો અકસ્માત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી CCTVની તપાસ કરતા એક રિક્ષાચાલકે તે વ્યક્તિને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઝડપાયા બાદ ખુલાસો…

Read More