
ખ્યાતિ કાંડ કેસમાં ક્રાઈમબ્રાંચે 5700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, કાર્તિક પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે
Khyati Hospital Scam Update: ગુજરાતના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરેલી રહેલી ક્રાઈમબ્રાંચે સમગ્ર કેસની પૂર્ણ કરીને 5700 જેટલા પેઈજની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ જેટલા ડિજિટલ પુરાવા, ફાઈલ અને રજીસ્ટ્રર તેમજ બજાજ એલીયન્સ વીમા કંપની પાસેના દસ્તાવેજોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પુછપરછના બાદ ચાર્જશીટમાં પુરવણી કરવામાં આવશે. દાખલ…