Gujarat24  /  

Ahmedabad: દોઢ મહિનાની જહેમત બાદ પકડાયેલો આરોપી સેટેલાઈટ પોલીસની બેદરકારીથી સોલા સિલામાંથી ભાગ્યો, DCPએ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી…

Read More

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે મહારાણીજીના ભવ્ય નવ વિલાસ મનોરથનું આયોજન, વૈષ્ણભક્તોએ લાભ લીધો

Ahmedabad News: શ્રીભાગવત વિદ્યાપીઠ-સોલામાં શ્રીયમુના મહારાણીજીનાં પ્રીત્યર્થે ભવ્ય નવ વિલાસ મનોરથોનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં શ્રીયમુનાજીનું વિશ્રામ ઘાટ પાસે સ્થાપન કર્યું હતું. સમૂહ યમુનાષ્ટકનાં 41 પદનાં પાઠ તથા યમુનાઘાટ પર દીપદાન મનોરથ વગેરે દ્વારા આ નવરાત્રિનાં નવ દિવસ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સૌ વૈષ્ણભક્તોએ લાભ લીધો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ…

Read More

અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…

Read More