
Ahmedabad: ઘરેથી કહ્યા વગર પશ્ચિમ બંગાળ જતા ભુજના બે સગીરોને અમદાવાદ એરપોર્ટ પરથી બચાવાયા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી
Ahmedabad Crime Branch: ભુજથી કોઈને જાણ કર્યા વિના પશ્ચિમ બંગાળ જવા નીકળી પડેલા બે સગીર યુવકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સુરક્ષિત રીતે શોધી કાઢી બચાવી લીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે આ અનિચ્છનીય ઘટના ટળી હતી. શું છે ઘટના? ભુજ પોલીસ મથક દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને…