
Ahmedabad: દોઢ મહિનાની જહેમત બાદ પકડાયેલો આરોપી સેટેલાઈટ પોલીસની બેદરકારીથી સોલા સિલામાંથી ભાગ્યો, DCPએ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેના વૃંદાવન બંગ્લોઝમાં રૂપિયા 45.75 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વલન્સના આધારે દોઢ મહિના સુધી મહેનત કરીને આરોપી અર્જુન રાજપુતને મહેસાણાથી ઝડપી લીધો હતો. તેના પર ઘરફોડ ચોરીના 50થી વધુ ગુના નોંધાયેલા હતા. ગુરૂવારે રાત્રે આરોપી અર્જુન રાજપૂતને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને એલઆરડી…