સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી, જાણો કઈ તારીખે ફેરાફરશે

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંને 18 નવેમ્બરે સાત પ્રતિજ્ઞા લેશે. લગ્ન પહેલા, તેમની વીંટી સમારોહ 8 જૂને લખનૌની એક હોટલમાં યોજાશે, જેમાં પરિવાર અને નજીકના સંબંધીઓ ભાગ લેશે. મહત્ત્વનું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટર રિંકુ સિંહના સમાજવાદી પાર્ટીના સાંસદ સાથેના સંબંધોની પુષ્ટિ થઈ…

Read More

રાજકોટના શાપર-વેરાવળમાં 7 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો, ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતો હતો ત્યારે ઘેરી લીધો

રાજકોટ નજીક શાપર વેરાવળમાં ગત રાત્રિના 7 વર્ષના માસુમ બાળકને રખડું અને હિંસક કુતરાઓએ ઘેરી લઈને અસંખ્ય બટકાં ભરીને લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર નજીક ખુલ્લા પ્લોટમાં રમતું હતું ત્યારે કૂતરાએ તેને ઘેરી લીધું હતું. આ પછી કૂતરાએ બટકા…

Read More

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે. રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના…

Read More

હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોવાનો વિડિયો અંગે ગીલનો ખુલાસો, જાણ સોશિયલ મીડિયામાં શું લખ્યું

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગીલ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટકરાવની અટકળોએ જોર પકડયું હતું. ખાસ કરીને એલિમિનેટર મેચના કેટલાક વિડિયો વાઈરલ બન્યા હતા, જેમાં ગીલે ટોસ પછી હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત જ્યારે ગીલ આઉટ થયો ત્યારે હાર્દિકે જોશભેર ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયેલા…

Read More

IPL: આજે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ Vs પંજાબ કિંગ્સની નિર્ણાયક મેચ, જીતનારી ટીમ ફાઈનલમાં રમશે

અમદાવાદમાં રમાનારી IPLની બીજી સેમિ ફાઈનલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સને સાતમી વખત અને પંજાબ કિંગ્સને માત્ર બીજી જ વખત IPLની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ક્વોલિફાયર-ટુનો આવતીકાલનો મુકાબલો બેંગાલુરુ સામે રમનારી ફાઈનલની બીજી ટીમ નક્કી કરનારો બની રહેશે. સાંજે 7.30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે. પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-વનમાં બેંગાલુરુ સામે…

Read More

થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગ્સરી મિસ વર્લ્ડ બની, હૈદરાબાદમાં યોજાયું ગ્રાન્ડ ફિનાલે

ભારતમાં આયોજિત 72મી મિસ વર્લ્ડનું શનિવારે હૈદરાબાદમાં ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. ભારતની નંદિની ગુપ્તાની જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું. થાઈલેન્ડની ઓપલ સુચાતા યુઆંગ્સરીને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મિસ ઈથોપિયાની હેસેટ ડેરેજ ફર્સ્ટ રનરઅપ જ્યારે મિસ પોલેન્ડને ત્રીજું સ્થાન મળ્યું છે. ભારતની નંદિની ગુપ્તા અંતિમ 20માં સ્થાન મેળવ્યા બાદ બહાર થઈ ગઈ…

Read More

34 વર્ષિય ઓસ્ટ્રેલિયન મહિલાએ પુલ અપ્સનો વર્લ્ડ રેકોર્ડ કર્યો, 24 કલાકમાં 7079 પુલ અપ્સ કર્યા

ઓસ્ટ્રેલિયાની 34 વર્ષીય મહિલા ઓલિવિયા વિન્સને ગજબનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 24 કલાકમાં કુલ 7079 પુલ અપ્સ કર્યા હતા. આ સાથે જ ઓલિવિયાએ પોલેન્ડની પાઓલા ગોલોંના 2021ના 4081 પુલ અપ્સના રેકોર્ડને ધ્વસ્ત કર્યો હતો. ઓલિવિયાએ રેકોર્ડ વિશે કહ્યું કે, તે પોતાના ફિટનેસના કાર્યક્રમમાં બદલાવ ઈચ્છતી હતી. આ દરમિયાન તેના પતિ અને કોચે તેને 24 કલાક…

Read More

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે….

Read More

Surat: નોકરી માટે બોગસ પુરાવા ઊભા કરનારા ACP ચૌધરી સામે પોલીસ ફરિયાદ, ગુનેગારની જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા

Surat News: રાંદેર, અડાજણ અને પાલમાં ફરજ બજાવતા એસીપી બી. એમ. ચૌધરીએ અનુસુચિત જનજાતિના સભ્ય ન હોવા છતાં પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે સરકારી નોકરી અને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી હકીકતો ઉજાગર થયા હતા. બાદ રાજ્યના ગૃહ વિભાગે ખાતાકીય તપાસ સાથે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હવે આ મુદ્દે ઉમરા પોલીસ મથકમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી…

Read More

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગાડી ઊભી રાખી નેતાજીએ મહિલા સાથે સંબંધ બાંધ્યો, શરમજનક વીડિયો ફરતો થતાં પદ પરથી હટાવ્યા અને નોંધાઈ FIR

મંદસૌર જિલ્લામાં એક નેતાનો તેની મહિલા મિત્ર સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયો છે. જોકે, ભાજપે શાસક પક્ષ સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો છે. આ વ્યક્તિની ઓળખ ઉજ્જૈનમાં નોંધાયેલી ધાકડ મહાસભાના રાષ્ટ્રીય સચિવ મનોહરલાલ ધાકડ તરીકે કરવામાં આવી છે. ધાકડ મહાસભાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ધાકડની…

Read More