
Rule Change: દેશમાં આજથી આ 10 મોટા ફેરફારો થયા, જાણો તમને કેટલો થશે ફાયદો અને અસર
1 ઓક્ટોબર 2024થી દેશમાં આધાર કાર્ડ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને આવકવેરા જેવા 10 મુખ્ય નિયમોમાં ફેરફાર થયા છે.
1 ઓક્ટોબર 2024થી દેશમાં આધાર કાર્ડ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને આવકવેરા જેવા 10 મુખ્ય નિયમોમાં ફેરફાર થયા છે.
વિશ્વના 500 સૌથી ધનિક લોકોમાં હવે ઝકરબર્ગ ચોથા સ્થાને છે. દુનિયાના સૌથી ધનિક ટોપ ત્રણ લોકોમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ સામેલ છે.
એટ્રેક્ટિવ લૂક અને પાવરફુલ મોટરથી સજ્જ આ SUVની કિંમત 13.99 લાખ રૂપિયા કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે.
આ એવોર્ડ સેરેમનીમાં શાહરુખ ખાન અને વિકી કૌશલ સહિતના ઘણાં સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું. ત્યારે આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડમાં કયા એક્ટર અને એક્ટ્રેસને કયો એવોર્ડ મળ્યો તેના વિશે અમે તમને જણાવીએ.
કેટલીવાર આપણે આપણા માતા-પિતાને એવું કહેતા સાંભળીએ છીએ કે આપણા જમાનામાં સોનું બહુ સસ્તું હતું. હકિકતમાં મોંઘવારી વધવાને કારણે વસ્તુઓ મોંઘી થાય છે અને રૂપિયાની કિંમત ઘટે છે.
કેટલાક એવા ફળ છે જેને ખાલી પેટ ખાવાથી બચવા જોઈએ. જો આ ફળો ખાલી પેટ ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. અહીં જાણો સવારે ઉઠતાની સાથે જ કયા ફળો ખાલી પેટે ક્યારેય ન ખાવા જોઈએ.
સંપૂર્ણ ગોવંશ હત્યા પ્રતિબંધ કાનૂન લાવવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગોધ્વજ દેશના રાજ્યોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.
આ સ્થિતિમાં, જો તમે ભૂલથી તમારા કોઈપણ સફેદ કપડાં પર તેલનો ડાઘ લગ્યો હોય તો, અહીં જાણો કેવી રીતે આ ડાઘ સરળ રીતે ઘરે જ દૂર કરી શકાય છે.
સોજિત્રા મત વિસ્તારના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા અતિવૃષ્ટિ સેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.
પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિના દર્શન માટે ત્રીસ હજારથી અધિક હરિભક્તો તત્પર બન્યા હતા.