Mehsana News: મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલ ગ્રીન હોમ્સ સોસાયટીમાં રહેતા આપેડને થરે ચોરીની ઘટના સમયે આવી હતી. જેમાં તેમની પડોશી મહિલાએ ચણિયાચોળી ભાડે લેવાના બહાને તેમના ઘરમાંથી ૫.૯૫ લાખના દાગીનાઓની ચોરીને અંજામ આપ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જ્યારે આ મહિલાએ અન્ય ૩ લોકોના થરે પણ કપડાં પહેરવાના બહાને ચોરી કરી હોવાની જાણ થતાં આધેડે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે ભેજાબાજ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી રમણભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમના પરિચિત વ્યક્તિઓને પોતે ફિલ્મ શુટિંગ માટે કપડાં હોવાનું કહેતી હતી. તો બીજા તમામ લોકોને રૂમની ગુનામાં મહિલાની યોગ્ય પોલીસ તપાસ કરવામાં આવે ઘરે ચોરી કરી હાથ સાફ કરનાર મહિલાએ તેમની ભાડેથી લઈ જઈ વધુ પૈસા આપવાની વાતોમાં ભોળવી તેમના બહાર મોકલી રૂમને અંદરથી બંધ કરી દેતી હતી. બાદમાં તો અન્ય કેટલાક લોકો પણ આ રીતે ભોગ બન્યા હોવાનું સોસાયટી અને તેના પિતા જ્યાં રહે છે તે સોસાયટીમાં તેના ઘરે જઈ કપડા પહેરીને ચેક કરવામાં શરમ આવતી તિજોરી કબાટમાં રહેલ દાગીના સેરવી લેતી હતી. આ સામે આવી શકે તેમ છે.