
વડોદરામાં માતાએ મોબાઈલ મુદ્દે ઠપકો આપતા ધોરણ 9માં ભણતાં સગીરે આપઘાત કર્યો, બેડરૂમ બંધ કરી ગળાફાંસો ખાધો
Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીરને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતને લઈને ઠપકો આપ્યો હતો. આ પછી સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું માંજલપુર પોલીસ મથકે નોંધાયું હતું. માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 14 વર્ષીય મનીષ રહેતો હતો. તે ધોરણ 9માં મકરપુરાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. મનીષે…