Gujarat24  /  Gujarat

Ahmedabad: AUDA 76.256 કિમીના SP રિંગ રોડને અઢી વર્ષમાં 6 લેન કરશે, બેઠકમાં સાણંદ GIDC સહિત 18 ટીપીને પરામર્શ

Ahmedabad News: AUDAના સ્થાપના દિવસે મળેલી બેઠકમાં સાણંદ GIDC સહિત 18 TPને પરામર્શ આપવાની સાથે રોજના એક લાખ વાહનોની અવરજવર ધરાવતા SP રીંગરોડને 6 લેન કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતાં. AUDA દ્વારા રૂપિયા 2200 કરોડના ખર્ચે 76.256 કિલો મીટરના SP રીંગ રોડને આગામી અઢી વર્ષમાં 4 લેનથી વધારી 6 લેન કરાશે. રીંગ રોડને વિકસાવાનું…

Read More

રાજકોટના કોન્ટ્રાક્ટરનું કુંભસ્નાન કર્યા બાદ શ્વાસ ચડતાં મૃત્યુ, પત્ની સાથેની ધાર્મિક યાત્રા જિંદગીની અંતિમ સફર બની

Mahakumbh Mela 2025: રાજકોટમાં રહેતા PGVCLના કોન્ટ્રાકટર પત્ની સાથે પ્રયાગરાજ ગયા હતા. ત્યાં અચાનક શ્વાસ ચડ્યા બાદ તબિયત લથડતા રાયબરેલી હોસ્પીટલે ખસેડ્યા હતાં. ત્યાં મૃત્યુ નીપજતા પત્ની સાથેની પવિત્ર યાત્રા જિંદગીની અંતિમ સફર બની રહી હતી. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજકોટના બજરંગવાડીમાં રહેતા અને PGVCLના કોન્ટ્રાકટર તરીકે…

Read More

Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુંઓના મોત બાદ લોકોનો મોહ ભંગ થયો, ST બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી

Mahakumbh 2025: સોમવારે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને વસંતપંચમીનું મહાકુંભ મેળાનું ચોથું શાહી સ્નાન થશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં આ શાહી સ્નાનો લાભલેવા ઉત્સુક છે, પણ STની 119 લોકોએ ટિકિટ રદ કરાવી છે. જોકે, ખાનગી લકઝરી બસો અને ખાનગી…

Read More

Salangpur Hanumanji: શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં વસંતપંચમીની ઉજવણી, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે તારીખ 02-02-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આજે…

Read More

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More

અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા…

Read More

Mehsana: BHMSના પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, વિદ્યાર્થીઓએ હડતાલ કરી, જવાબદાર સામે પગલાં લેવા માંગ

Mehsana News: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં…

Read More

Ahmedabad: સ્પોકન ઈગ્લિશ શીખવવાના બહાને ખોખરામાં ટયુશન ક્લાસના સંચાલકે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ambaji Taranga Rail Project: રેલવે દ્વારા અંબાજીમાં સૌથી લાંબી ઓસ્ટ્રેલિયન પદ્ધતિથી સુરંગ બનાવાશે, તારંગાથી આબુરોડ ટ્રેક પર 13 ટનલ બનશે

Ambaji Taranga Rail Project Update: જગતજનની મા અંબેને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે. તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું…

Read More

Mahakumbh Mela: મહાકુંભમાં એરલાઈન્સને અધધ કમાણી, ટિકિટના ભાવમાં 600 ટકાનો કર્યો વધારો, જાણો પ્રયાગરાજની એર ટિકિટના ભાવ

Mahakumb Mela 2025: આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે તે પહેલાં ઊત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓનો માનવજુવાળ ઉમટી પડ્યો છે. આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે દેશ-દુનિયાથી લોકો પહોંચી રહ્યા છે. એજ કારણ છે કે આ રુટ માટે હવાઈ ભાડામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More