Gujarat24  /  Gujarat  /  Ahmedabad

Ahmedabad: ઓગણજમાં બની રહેલા વર્લ્ડ પાર્કમાં ચીનના ફોરબિડન સિટીનું 12 ફૂટ લાંબુ સ્ટ્રક્ચર હશે, જાણો વિશ્વનાં કયા દેશોની અજાયબીના સ્ટ્રક્ચર બનાવાશે

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવનારા 30 એકર જમીનમાં પથરાયેલા વર્લ્ડ પાર્ક ઓગણજ લેકમાં ચીનના ફોરબિડન સિટીનું દેશ અને દુનિયાના અન્ય સ્ટ્રકચરની સાથે 12 ફૂટ લાંબુ સ્ટ્રકચર મુકવામાં આવશે. રુપિયા 20 કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ બીડરો પાસેથી મંગાવાઈ છે. આ તળાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત…

Read More

PM Narendra Modi Gujarat Visit: સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની પહેલી મુલાકાતમાં PM નરેન્દ્ર મોદીએ 8000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યની આપી ભેટ

જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Read More

ગુજરાત ST બસોનો કાયાકલ્પ: સરકારે 166 કરોડ રૂપિયાના ખર્ચે 2800 બસો પ્રજાની સેવામાં મૂકી, 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર (એસટી) નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે 166 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે, તેમજ નવા બસ સ્ટેશનો/ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત…

Read More

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી, કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More

વિવાદીત ફિલ્મ મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો, અરજદાર પક્ષે કોર્ટમાં કહ્યું- “ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે”

Maharaj Film controversy: બોલીવુડના આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની લોન્ચિંગ ફિલ્મ મહારાજને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે રિલીઝ પરનો સ્ટે લંબાવી દીધો. આ કારણે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સને ગઈકાલે હાઇકોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી…

Read More

અમદાવાદઃ આજે મા ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે, ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી…

Read More