
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકા પાદુકોણની પણ એન્ટ્રી, મેટર્નિટી લીવ પછી ફિલ્મોની લાઈન, એક્ટ્રેસ 2026 સુધી વ્યસ્ત થઈ ગઈ
Deepika Padukone New Film: દીપિકા પાદુકોણ પુત્રીના જન્મ પછી બ્રેક પર હતી પરંતુ તે એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. તેણે શાહરૂખ ખાન સાથેની કિંગ સાઈન કરી છે. હવે અપડેટ છે કે તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટમાં પ્રભાસ સાથે જોડી જમાવવાની છે. એનિમલ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની…