
Us Protests Against Trump: અમેરિકામાં 10 લાખ લોકોએ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ શરૂ કર્યો, કડક નિર્ણયને લીધે અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન
Trump News: અમેરિકાને ફરીથી મહાન બનાવવા, અમેરિકા ફર્સ્ટનું સૂત્રોચ્ચાર સાથે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અભૂતપૂર્વ બહુમતીથી પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી હતી. સત્તા સંભાળ્યાના 3 જ મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે આખા અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પની ટેરિફ સહિતની નીતિઓના વિરોધમાં શનિવારે ન્યૂયોર્ક, વોશિંગ્ટનથી લઈને ફ્લોરિડા સુધી 50 રાજ્યોમાં 10 લાખથી વધુ લોકો રસ્તા પર…