
હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોવાનો વિડિયો અંગે ગીલનો ખુલાસો, જાણ સોશિયલ મીડિયામાં શું લખ્યું
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગીલ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટકરાવની અટકળોએ જોર પકડયું હતું. ખાસ કરીને એલિમિનેટર મેચના કેટલાક વિડિયો વાઈરલ બન્યા હતા, જેમાં ગીલે ટોસ પછી હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત જ્યારે ગીલ આઉટ થયો ત્યારે હાર્દિકે જોશભેર ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયેલા…