Gujarat24  /  

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More