
18 મેએ ઈસરો કરશે PSLV-C61/EOS-09 મિશન લોન્ચ, જાણો સેટેલાઈટ કેવી રીતે રાખશે દુશ્મન પર નજર
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે, ઇસરોના PSLV-C61/EOS-09 મિશન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. PSLV-C61/EOS-09 18 મે, 2025ના રોજ સવારે 5.59 વાગ્યે સતિષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ થવાનું છે. આ ISROનું 101મું લોન્ચિંગ છે. મિશનનો હેતુPSLV-C61 મિશન EOS-09 (RISAT-1B) સેટેલાઈટને કેરી કરી રહ્યું છે, જે એક અદ્યતન રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. આ સેટેલાઈટનું વજન…