
થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગ્સરી મિસ વર્લ્ડ બની, હૈદરાબાદમાં યોજાયું ગ્રાન્ડ ફિનાલે
ભારતમાં આયોજિત 72મી મિસ વર્લ્ડનું શનિવારે હૈદરાબાદમાં ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. ભારતની નંદિની ગુપ્તાની જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું. થાઈલેન્ડની ઓપલ સુચાતા યુઆંગ્સરીને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મિસ ઈથોપિયાની હેસેટ ડેરેજ ફર્સ્ટ રનરઅપ જ્યારે મિસ પોલેન્ડને ત્રીજું સ્થાન મળ્યું છે. ભારતની નંદિની ગુપ્તા અંતિમ 20માં સ્થાન મેળવ્યા બાદ બહાર થઈ ગઈ…