Mark Zuckerberg Net Worth: હવે વિશ્વના ચોથા સૌથી ધનિક માર્ક ઝકરબર્ગની સંપત્તિ 200 અબજ ડોલરને પાર
વિશ્વના 500 સૌથી ધનિક લોકોમાં હવે ઝકરબર્ગ ચોથા સ્થાને છે. દુનિયાના સૌથી ધનિક ટોપ ત્રણ લોકોમાં ઈલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ સામેલ છે.