
Operation Sindoor: ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે હોટલાઇન પર વાત શા માટે જરૂરી છે?, જાણો વિગતવાર
Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાએ પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. જોકે, બંને દેશો વચ્ચે તણાવ વધ્યા પછી અમેરિકાએ મધ્યસ્થી કરી અને શાંતિ સ્થાપવાની પહેલ કરી. આ પછી બંને દેશોના DGMOએ હોટલાઇન દ્વારા વાત કરી અને યુદ્ધ વિરામની જાહેરાત કરી. પરંતુ પાકિસ્તાન તેની જૂની આદતો મુજબ ફરી એકવાર કાયર…