
Pulwama Encounter: જૈશનો આતંકવાદીઓ હાથમાં બંદૂક અને ભારતીય સેનાના ડરથી છુપાયેલો હતા અને…, સામે આવ્યા ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન ફૂટેજ
Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. BIG WIN in Tral Encounter:Drone footage of encounterMassive success for…