
Unseasonal rains: ઉત્તર ભારતમાં ભારે ગરમી વચ્ચે આભ ફાટ્યું, મુશધાર વરસાદ વરસ્યો, ત્રણ રાજ્યમાં 10 લોકોનાં મોત
Unseasonal rains: ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તરપ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. દિલ્હીમાં ભરઉનાળે આવેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં કાચા મકાન પર ઝાડ પડતા 28…