
ગુજરાતના 6 બીચ દેશ-વિદેશના બીચને ઝાંખા પાડે છે, આ વેકેશનમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરો એક્સપ્લોર
ગુજરાત દરિયા સીમાની બાબતમાં અન્ય રાજ્યોની સરખાણમીએ ઘણો સમુદ્ધ છે. ગુજરાતને 1,600 કિલોમીટરની વધારે લાંબી દરિયાઈ સરહદ મળી છે. જે તેની સુંદરતા અને પ્રકૃતિ સૌંદર્ય માટે દેશ-વિદેશમાં અલગ ઓળખ મેળવી છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ટેકલાક બીચ પર તમે પરિવાર સાથે વેકેશન પ્લાન કરી શકો છો. ગુજરાતને ભારતનું બીચ ટૂરિઝમ હબ…