Gujarat24  /  

Gandhinagar: રાજ્યભરમાં 1056 શી-ટીમ દ્વારા 25 હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

Gandhinagar News: ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રાજ્યભરમાં વડીલોની રક્ષાના…

Read More

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ મહિલાઓની સુરક્ષાની પ્રતિજ્ઞા લઇને રક્ષાબંધનની ઉજવણી કરી

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ડૉક્ટરો અને મહિલાઓની સુરક્ષાના સશક્ત સંદેશની સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોમિયોપથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી અને નર્સિંગના મેડિકલ અને પેરામેડિકલ ફેકલ્ટીઓના 900 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યના ડૉક્ટરો છે, તેમની સાથે 200 ફેકલ્ટી અને સ્ટાફના સભ્યો કેમ્પસમાં અને કેમ્પસની બહાર સ્ત્રીઓની સુરક્ષા…

Read More

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવા CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી

Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ…

Read More

Gandhinagar: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર વડીલો માટે 5 સ્ટાર હોટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવાશે, વૃદ્ધોને દર અઠવાડિયે પ્રવાસ પણ કરાવાશે

Gandhinagar News: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે માત્ર પશુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ નિરાધાર વડીલો માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે 100 વડીલો રહી શકે એવું 5 સ્ટાર હટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. VVIP પ્રકારની સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમ આગામી બે વર્ષમાં બની જશે તેવું જનની ગૌ સેવા ટ્રસ્ટના…

Read More